આસામમાં બીફ ખાવા પર પ્રતિબંધ
Saturday, December 7, 2024
Add Comment
આસામમાં બીફ ખાવા પર પ્રતિબંધ
- આસામ સરકારે જાહેરમાં બીફ (ગાયનો માંસ ) ખાવા પર પ્રતિબંધ મૂક્યો છે.
- આસામમાં હોટલ, રેસ્ટોરાં, તહેવારો અને સામુદાયિક કાર્યક્રમોમાં બીફ ખાવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
- ધાર્મિક, સામાજિક અને અન્ય જાહેર કાર્યક્રમોમાં બીફ પીરસવામાં આવશે નહીં.
- આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટ 2021ને મજબૂત કરવા માટે આ જોગવાઈ ઉમેરવામાં આવી છે.
- આ અધિનિયમ અમુક ચોક્કસ વિસ્તારોમાં જ્યાં હિન્દુ, જૈન અને શીખ બહુમતી છે ત્યાં પશુઓની કતલ અને ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ મૂકે છે.
- આસામમાં સામગુરી ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ બીફનું વિતરણ કર્યું હોવાના આક્ષેપો બાદ બીફના સેવનનો મુદ્દો ઉભો થયો હતો.
0 Komentar
Post a Comment