Search Now

ભૃણના મગજની 3D ઈમેજ બહાર પાડનારી પ્રથમ સંશોધન સંસ્થા-IIT મદ્રાસ

IIT મદ્રાસ ભૃણના મગજની 3D ઈમેજ બહાર પાડનારી પ્રથમ સંશોધન સંસ્થા બની 



  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (IIT મદ્રાસ) દ્વારા ભૃણના મગજની સૌથી વિગતવાર 3D ઉચ્ચ-રિઝોલ્યુશન છબીઓ લૉન્ચ કરવામાં આવી છે.
  • તેને IIT મદ્રાસના સુધા ગોપાલકૃષ્ણન બ્રેઈન સેન્ટર દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
  • આ બ્રેઈન મેપિંગ ટેક્નોલોજીની સીમાઓને આગળ ધપાવશે અને ભારતને બ્રેઈન મેપિંગ વિજ્ઞાનની વૈશ્વિક લીગમાં સ્થાન આપશે.
  • સુધા ગોપાલક્રિષ્નન બ્રેઈન સેન્ટરે મગજના 5,132 વોલ્યુમો મેળવવા માટે અત્યાધુનિક બ્રેઈન મેપિંગ ટેકનોલોજી વિકસાવી છે.
  • આ કાર્ય મગજને અસર કરતી સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ માટે સારવારના વિકાસ તરફ દોરી જશે.
  • પશ્ચિમી દેશોની કિંમતના 1/10માં ઓછા ખર્ચે આ પરિપૂર્ણ થયું છે.
  • આ ભૃણથી માડીને બાળપણ, કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થા દરમિયાન મગજના વિકાસને સમજવા માટે આ મહત્વપૂર્ણ રહેશે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel