Search Now

પર્સન ઓફ ધ ઇયર 2024

પર્સન ઓફ ધ યર 2024



  • ટાઈમ મેગેઝીને ડોનાલ્ડ ટ્રમ્પને 2024 માટે 'પર્સન ઓફ ધ ઇયર' જાહેર કર્યા છે.
  • અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટાઈમ મેગેઝીને 2024 માટે 'પર્સન ઓફ ધ યર' તરીકે પસંદ કર્યા છે.
  • 2016 માં, જ્યારે તેઓ પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમને ટાઇમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.
  • ટ્રમ્પ પદના શપથ લેનાર પ્રથમ દોષિત ગુનેગાર હશે.
  • કમલા હેરિસ, એલોન મસ્ક, બેન્જામિન નેતન્યાહુ અને કેટ, પ્રિન્સેસ ઑફ વેલ્સ પણ આ સન્માન માટે નામાંકિત થયા હતા.
  • ટેલર સ્વિફ્ટને 2023માં ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel