Constitution Quiz in Gujarati
બંધારણના મહત્વના પ્રશ્નોની ક્વીજ
1. ભારતનું કન્ટીઝન્સી ફંડ કોના હસ્તક હોય છે?
2. અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે?
3. _____ નો મૂળભૂત હક્ક _______ મા બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ
4. નીચે પૈકી કઈ સંસદીય સમિતિ સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી છે?
5. નીતિ આયોગના ઉપાધ્યક્ષ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેમની નિમણૂક વડાપ્રધાન કરે છે
2. તેઓ ખાસ આમંત્રિત તરીકે કેબિનેટની બેઠકમાં હાજરી આપી શકે છે
ઉપર પૈકી કર્યું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાર્યા છે?
6. ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને ગેરબંધારણીય ઠરાવવાની કોઈ વડી અદાલતને સત્તા નથી.
2. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને ગેરબંધારણીય ઠરાવવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
7. નાણા ખરડા અંગે નીચેના વિધાનો ધ્યાને લો:
1. રાજ્યસભા નાણા ખરડાને ઠુકરાવી શકે
2. રાજ્યસભા નાણા ખરડાને સુધારી શકે
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
8. નીચેનામાંથી કોની ભલામણ વિના અનુદાન માટેની માગણી કરી શકાય નહીં.
9. નવી અખિલ ભારતીય સેવા કઈ રીતે શરૂ કરી શકાય?
10. બ્રિટિશ સમય દરમિયાન કરવામાં આવેલ બંધારણીય સુધારાઓની લાક્ષણિકતાઓનાં જોડકાં ધ્યાને લો:1. ભારત સરકારનો ધારો, 1858 - કંપની શાસનની જગ્યાએ તાજનું શાસન
2. ભારત સરકારનો ધારો, 1935 - પ્રાંતીય સ્વાયત્તતા
3. ભારત સરકારનો ધારો, 1935 - કેન્દ્રમાં દ્વિમુખી શાસન
4. ભારત સરકારનો ધારો, 1935 - રાજ્યોમાં દ્વિમુખી શાસન
ઉપર પૈકી કયાં જોડકાં સાચાં
0 Komentar
Post a Comment