Search Now

Maths Reasoning Quiz In Gujarati


MCQ Quiz

MCQ Quiz

1. નીચે આપેલ અપૂર્ણાંક પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે?
2. નીચે આપેલ સંખ્યાઓમાંથી અલગ પડતી સંખ્યા શોધો.
3. નીચે દર્શાવેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 11 વડે ભાગી શકાય છે?
4. એક ચોક્કસ રકમ આઠ વર્ષે બમણી થાય છે. તેને આઠ ગણી થતા કેટલો સમય લાગે?
5. એક નિશ્ચિત રકમ ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે રોકવામાં આવે છે. જો આ રકમ બે ટકા ઊંચા વ્યાજદરે રોકવામાં આવે, તો વ્યાજ પેટે ₹. 60/- અધિક પ્રાપ્ત થાય. રોકાણ કરેલ રકમ કઈ હશે?
6. 80 કિગ્રા તાજા ફળોમાંથી 32 કિગ્રા મુરબ્બો બને છે. 80 કિગ્રા મુરબ્બો બનાવવા માટે કેટલાં તાજા ફળો જોઇશે?
7. જો એક મોટરગાડી 80 કિમી પ્રતિ કલાકની જગ્યાએ 60 કિમી પ્રતિ કલાકની ગતિએ ચાલે, તો 500 કિમીનો પ્રવાસ કરતાં કેટલો અધિક સમય લાગશે?
8. નીચે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે?
9. અરુણ અને અજય પાસે સજય પાસે રહેલ રકમ કરતાં અનુક્રમે 25% અને 35% વધારે છે. અરુણ અને અજય પાસે રહેલ રકમનો ગુણોત્તર શોધો.
10. એક નમૂનામાં રહેલ જીવાણુઓની સંખ્યા દર મિનિટે બમણી થાય છે. જો 4 મિનિટે જીવાણુઓની સંખ્યા 800 હોય તો કેટલી મિનિટે જીવાણુઓની સંખ્યા 200 હશે?

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel